પશુ આરોગ્ય મેળા
ગુજરાત માં દર વર્ષે રાજ્યભરમાં પશુ આરોગ્ય મેળાના આયોજન કરવામાં આવે છે. જ્યાં તણસ/કમોઈ જેવી વિવિધ શસ્ત્રક્રિયા, કૃત્રિમ બીજદાન, ખસીકરણ, રસીકરણ, કૃમિનાશક સારવાર તથા વિવિધ રોગોની સારવાર વિનામૂલ્યે કરવામાં આવે છે.