બકરી પાલન સહાય યોજના ગુજરાત | 10+1 બકરા એકમ માટે સહાય
ગુજરાત સરકારની બકરી પાલન સહાય યોજના હેઠળ પશુપાલકોને 10 માદા બકરી અને 1 નર બકરાના એકમની સ્થાપના માટે આર્થિક સહાયઆપવામાં આવે છે. આ યોજના દ્વારા સ્વરોજગારને પ્રોત્સાહન, પશુપાલનની આવકમાં વધારો અને ગ્રામિણ અર્થતંત્રને મજબૂત બનાવવાનો હેતુ છે.